પી.એમ. વિશ્વકર્મા યોજના ના ફાયદા., पी.एम. विश्वकर्मा योजना के लाभ , PM Vishwakarma Benefits

                                                



 

પી.એમ. વિશ્વકર્મા યોજના ના ફાયદા.

1. માન્યતા:

પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા વિશ્વકર્મા તરીકેની ઓળખ

2. કૌશલ્ય:

a કૌશલ્ય ચકાસણી પછી 5-7 દિવસ (40 કલાક) મૂળભૂત તાલીમ

b રસ ધરાવતા ઉમેદવારો 15 દિવસ (120 કલાક) અદ્યતન તાલીમ માટે પણ નોંધણી કરાવી શકે છે

c ટ્રેનિંગ સ્ટાઈપેન્ડઃ

  500 રૂપિયા પ્રતિ દિવસ (15*500 = 7500 રૂપિયા ) મળશે .

ટ્રેનિંગ પછી  (બાદ ):

3. ટૂલકીટ પ્રોત્સાહન: રૂ. 15,000 અનુદાન  (મફત માં ૧૫૦૦૦ રૂપિયા સુધી ની વસ્તુ મળશે )

 

4. ક્રેડિટ સપોર્ટ:                                  % વ્યાજ વારી લોન મળશે ( 3 લાખ રૂપિયા )

a કોલેટરલ ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન્સ:

રૂ. 1 લાખ (18 મહિનાની ચુકવણી માટે પ્રથમ હપ્તો)

અને

રૂ. 2 લાખ (30 મહિનાની ચુકવણી માટે બીજો તબક્કો)

b વ્યાજનો રાહત દર: MoMSME દ્વારા ચૂકવવામાં આવનાર 8%ની વ્યાજ સબવેન્શન કેપ સાથે લાભાર્થી પાસેથી 5% વસૂલવામાં આવશે

 

c ક્રેડિટ ગેરંટી ફી ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવશે

 

5. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન:

મહત્તમ 100 સુધીના વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 રૂપિયા (માસિક)

6. માર્કેટિંગ સપોર્ટ:

નેશનલ કમિટી ફોર માર્કેટિંગ (NCM) ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ અને પ્રમોશન, -કોમર્સ લિંકેજ, ટ્રેડ ફેરની જાહેરાત, પ્રચાર અને અન્ય માર્કેટિંગ પ્રવૃત્તિઓ જેવી સેવાઓ પ્રદાન કરશે. શીખવાડવા માં આવશે.

 

 

 

પી.એમ. વિશ્વકર્મા યોજના માં રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ.        

Link  

https://pmvishwakarma.gov.in/

 

તમારા નજીક ના જે કોઈ નીચે આપેલ કામગીરી કરતા હોય તો તેમની નોધણી યોજના માં કરવાની રહેશે.

 

👉 વિશ્વકર્મા યોજના અંતર્ગત જે 18 ટ્રેડ આવરી લેવાયા છે એની યાદી.

સુથારી કામ

નાવડી બનાવવાનું કામ

અસ્ત્ર બનાવનાર

લુહાર

હંથોડા અને ટૂલકીટ બનાવનાર

તાળું ચાવી બનાવનાર

સોનારનું કામ કરવા વાળા(સોની)

કુંભાર

મૂર્તિકાર / પથ્થર કોતરવાવાળા અથવા પથ્થર તોડવા વાળા

ચામડાની પ્રોડક્ટ બનાવવા વાળા જેમ કે બુટ ચંપલ અને બીજી પ્રોડક્ટ

મિસ્ત્રી કામ

ટોપલી / છાબડી / સાવરણી કોયર વણકર

ઢીંગલી અને રમકડા બનાવનાર

નાયી (વાળંદ નું કામ કરનાર)

માળા બનાવનાર

ધોબી

દરજી

માછલીની ઝાલી બનાવનાર.

 

નોધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

 

1. આધાકાર્ડ

2. રાશન કાર્ડ

3. બેંક પાસબુક

4. કુટુંબના દરેક સભ્યો ના આધાર કાર્ડ

 

નોંધ: કુટુંબમાં જો 2 વ્યક્તિ ઉપર આપેલ કામગીરી કરતા હોય તેવા કેસમાં એકજ વ્યક્તિને લાભ મળવા માત્ર છે જેથી એકજ વ્યક્તિ નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

पी.एम. विश्वकर्मा योजना के लाभ 



 

एक टिप्पणी भेजें

और नया पुराने